મોરબી માં મચ્છુ નદી પરના ઝૂલતા પુલ ની જીવલેણ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ થયેલા નાગરિકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવા ભારતીય જનતા પાર્ટી જસદણ તાલુકા યુવા મોરચા દ્વારા ગુંદાળા જામ મા આજે સાંજે 8:00 વાગ્યે સ્વામિનારાયણ મંદિર ની વાડી મા શ્રદ્ધાંજલિ સભા નુ આયોજન કરેલ અને પરમાત્મા ને પ્રાર્થના કરી પ્રભુ સતગત ને તમારા ધામ નુ સુખ આપજો અને ફરી ક્યારે આવી દુઃખદ ઘટના ના બંને ૐ શાંતિ શાંતિ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ હર ભગવાન સૌનુ કલ્યાણ કરે #Gujarat #MorbiUpdate #omshanti
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જેતપુરમાં બ્રહ્મસમાજ-દલિત સમાજના આગેવાનોએ સાથે મળીને ગણપતિજીની પૂજા-આરતી કરી
જેતપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા દલિત સમાજના આગેવાનોએ સાથે મળી ગણપતિજીની પૂજા - આરતી કરી સામાજિક...
NEET Results 2024 पर Physics Wallah के Alakh Pandey ने सवाल उठाया। जवाब में NTA ने क्या कहा?
NEET Results 2024 पर Physics Wallah के Alakh Pandey ने सवाल उठाया। जवाब में NTA ने क्या कहा?
ફિલ્મ જગતમાં નામના ધરાવતા મુળ વઢવાણના હમીદભાઈ સમાનું હાર્ટએટેકથી નિધન
ફિલ્મ જગત માં સારી એવી નામના ધરાવતા અને મૂળ વઢવાણના હમિદ ભાઈ સુરાભાઈ સમા નું હાર્ટ એટેક થી અવસાન...
વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ડીસા માં યોજાઇ એસએસસી ટોપ ટેન કસોટી...
વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ ડીસા માં યોજાઇ એસએસસી ટોપ ટેન કસોટી...
પુરૂષોની ત્વચાની સંભાળઃ રોજના શેવિંગને કારણે ત્વચા ખૂબ જ શુષ્ક થઈ ગઈ છે, તો આ ઉપાયોથી આ સમસ્યાથી છુટકારો મેળવો.
ક્લીન શેવ લુક માટે દરરોજ શેવિંગ કરવું જરૂરી છે પરંતુ ત્વચા પર રેઝરનો દરરોજ સ્પર્શ ત્વચાને શુષ્ક...