આજ રોજ દાહોદ તાલુકા નાં રાણાપુર ખુર્દ ગામે 2.30 કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.જેમાં દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી અને કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય નીરજભાઈ મેડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજભાઈ મેડા,તાલુકા પંચાયત સભ્ય, સરપંચ શ્રી, ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગરબાડાના ઝરિબુઝર્ગ માં ગૌવંશની કતલ વખતે જ પોલીસ ત્રાટકતા આરોપીઓમાં નાસભાગ મચી.
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ગામમાં મુડીયા ફળિયામાં રહેતાં મંગાભાઈ વેસ્તાભાઈ સંગોડ , ધુળીયાભાઈ...
સુરતમાં હર ઘર તિરંગા યાત્રાની જાગૃતિ માટે પદયાત્રા - મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવી પદયાત્રા ..
સુરતમાં હર ઘર તિરંગા યાત્રાની જાગૃતિ માટે પદયાત્રા - મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવી પદયાત્રા ..
तळेगाव ढमढेरे येथे पर्यावरण दिनानिमित्त वृक्षारोपण
तळेगाव ढमढेरे येथे पर्यावरण दिनानिमित्त वृक्षारोपण
आकाश भोरडे
तळेगाव ढमढेरे, प्रतिनिधी:
तळेगाव...
Kiradu Temple Barmer | किराडू मंदिर बाड़मेर | राजस्थान का खजुराहो
Kiradu Temple Barmer | किराडू मंदिर बाड़मेर | राजस्थान का खजुराहो