વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં પણ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘુસતા અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇ અને મોટાપીર ચોક સુધી ગટરોની સમસ્યાએ માથાનો દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે ત્યારે સામાન્ય રીતે વરસાદ આવે કે પછી સવાર પડે અને ગટરો ઉભરાય છે સાફ-સફાઈ નો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે અને સમસ્યાઓએ ભારે માજા મૂકી છે.ત્યારે વઢવાણ ના અબોલ પીર ચોકમાં લોકોના ઘરમાં ગટરોના પાણી ઘૂસી જતા હોવાનું હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે અને અવારનવાર ગટરોને લઈ અને તેના વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સુવિધા અબોલ પીર ચોક વિસ્તારમાં આપવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.ત્યારે નાના નાના બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે કારણ કે દુર્ગંધ મારતી ગટરો દરરોજ ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iOS 18.1 Release Date: एपल इंटेलिजेंस के साथ आ रहा iOS 18.1 अपडेट, इन यूजर्स की होगी मौज
Apple का नया अपडेट अगले हफ्ते 28 अक्टूबर को रिलीज होगा। इसमें एपल इंटेलिजेंस समेत कई नए फीचर्स की...
সাতামপুৰুষীয়া সামাজিক সদ্ভাৱ আৰু ভাতৃত্ববোধ ৰক্ষা সম্পৰ্কত দৰং জিলা প্ৰশাসনৰ মত বিনিময় সভা
দৰং জিলাত বিভিন্ন জাতি-জনগোষ্ঠীৰ মাজত সম্প্ৰীতিৰ এনাজৰীডাল যাতে সুদৃঢ় হৈ থাকে তাৰ ওপৰত গুৰুত্ব দি...
ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત સર્કિટહાઉસમાં 156 અરજદારની ફરિયાદો સાંભળી નિરાકરણ માટે સૂચનાઓ આપી
ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત સર્કિટહાઉસમાં 156 અરજદારની ફરિયાદો સાંભળી નિરાકરણ માટે સૂચનાઓ આપી