જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા દાલ બાટીનુ (ભોજન) આપવામાં આવ્યું
પાલનપુરમાં.તારીખ ૨૮.૧૦.૨૦૨૨. રોજ.બપોરે.૪.૦૦.વાગ્યે જીવ દયા ફાઉન્ડેશન દ્વારા દાતા .શ્રી રામ વિદ્યાલય સંકુલ,
રામચંદભાઈ એસ. ગોવિંદા. સહયોગથી દાલ બાટી નું ભોજન આપવામાં આવ્યું .ગોબરી રોડ અને અલગ-અલગ વિસ્તારમાં જઈને દાલ બાટી.નુ(ભોજન).આપવામાં આવેલ સેવાકાર્યમાં દેવ સિંહ પુરોહિત. જીવ દયા. પ્રેમી ઠાકોરદાસ ખત્રી હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી .પોતાનો બે કલાકથી પણ વધારે. સમય ફાળવીને સેવાનો લાભ લીધો હતો....