માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજસ્થાન થી પધારેલ ચીફ મિનિસ્ટર અશોક ગહેલોત ની ઉપસ્થિતિમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું
માનગઢ ને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા માટે કોંગ્રેસ દાહોદ જિલ્લા સમિતિ દ્વારા એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું
