ઉના, ગીરગઢડા, નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનું નટરાજ હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકારના આરોગ્યલક્ષી તપાસ સારવાર નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ પોલીસ કર્મચારીઓનું હોસ્પીટલના વિવિધ ડોક્ટરો દ્વારા ચકાસણી કરી સારવાર આપવામાં આવી હતી.ઉના ગીરગઢડા તાલુકાના ઉના, ગીરગઢડા, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોલીસની ચોવીસ કલાક કામગીરી રહેતી હોય. જેથી કામનું ભારણ વધુ હોય છે. તેને ધ્યાને રાખીને આ અંતર્ગત ઉના નટરાજ હોસ્પિટલના વિજય જોશી તેમજ પ્રિન્સ જોશીના સહકારથી ઉના ગીરગઢડા નવાબંદર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ શરીરના વિવિધ પ્રકારના આરોગ્યને લગતા ફિઝીશિયન અને સર્જન ડોક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઇસીજી, એબીએબ, એસ.સીઆરઇટી, એલઆઇપીઆઇડી, પીઆરઓ, ટીએએસ, બીએમઆઇ, આ તમામ અગત્યના રીપોર્ટ નિઃશુલ્ક તપાસ કરી સેવા આપવામાં આવી હતી.પોલીસની ફરજના ભાગરૂપે કામનું વધુ ભારણ હોય છે. તેને ધ્યાને રાખીને નટરાજ હોસ્પીટના ડોક્ટર દ્વારા આ આયોજન કર્યું તે બદલ ઉના પીઆઇ એન.કે. ગોસ્વામીએ હોસ્પિટલના સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં ઉના પીઆઇ એન.કે. ગોસ્વામી, નવાબંદર પીએસઆઇ એ.બી. વોરા, એએસઆઇ કે.બી. પરમાર, તાલાળા પોલીસ સ્ટેશનના એમયુએમસી તેમજ ગીરગઢડા પોલીસ સ્ટાફ સહિત 160થી વધુ પોલીસ કર્મચારીઓએ કેમ્પમાં લાભ લીધો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનુસૂચિત જાતિ સહકારી સંઘમાં 2.50 લાખની ઉચાપત !
ખંભાત તાલુકાના ખંભાત તાલુકાના દહેડા ગામે અનુસૂચિત જાતિ સહકારી ખેતી અને ઉત્પાદક સંઘ લિમિટેડ નામની...
ચોટીલાનાં ખુનનાં ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીઓ તળેટીમાંથી ઝડપાયા
પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ચોટીલા પો.સ્ટે. વિસ્તારના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારુ સતત...
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા
આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત જવાન માદરે વતન પરત થયા
गर्मी का बढ़ा असर, मध्यप्रदेश के कई जिलों में फिर होगी तेज बारिश ओलावृष्टि
MP Whether Forecast:- गर्मी का बढ़ेगा और असर, प्रदेश में जल्द कसेगा लू का सिकंजा।
...
છોટાઉદેપુર નરેશ મહારાજા સ્વ.ફતેસિંહજી ચૌહાણ ની 100મી પુણ્યતિથિ એ નગરજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
છોટાઉદેપુર નરેશ મહારાજા સ્વ.ફતેસિંહજી ચૌહાણ ની 100મી પુણ્યતિથિ એ નગરજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ