નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डुअल कैमरा और Snapdragon 695 प्रोसेसर के साथ लॉन्च हुआ मोटोरोला का 5G स्मार्टफोन, जानें स्पेसिफिकेशन की डिटेल
मोटोरोला ने इस लेटेस्ट 5G स्मार्टफोन को चाइना में लॉन्च किया है। आने वाले समय में इसे यूरोपियन...
2024 Kawasaki ZX-10RR का Winter Test Edition किया गया पेश, इन बदलावों के साथ बिकेंगी केवल 25 यूनिट्स
Kawasaki ने ग्लोबल मार्केट में नई 2024 Ninja ZX-10RR का Winter Test Edition पेश किया है। Kawasaki...
ધરમપુરના ધામણી ગામે મોટરના વાયર ચોરી કરનાર 2ને ઝડપી પાડ્યા.
ધરમપુર તાલુકામાં ધામણી ગામ પાસે પસાર થતી નાર નદીમાં તટ વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનમાં પિયત...