શ્રી સતવારા સમાજ યુવા ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ વઢવાણ દ્વારા વઢવાણ તાલુકાના સતવારા સમાજના 18 ગામનો છઠ્ઠો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો... જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિતકિશોર ચરણદાસજી બાપુ સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર-લીંબડી, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શ્રી શંકરલાલ દલવાડી,શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના જોરાવરનગરના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર ,જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,80 ફૂટ રોડ વઢવાણના આગેવાન શ્રી જયંતીભાઈ ખાંદલા સાહેબ, મહામંડળના આગેવાન શ્રી વાલજીભાઈ જાદવ,ચુડા સતવારા સમાજના આગેવાન શ્રી ઝવેરભાઈ વાઘેલા, વઢવાણ સતવારા સમાજના આગેવાન શ્રી ભગવાનભાઈ પરમાર,શ્રી મહાદેવભાઈ દલવાડી,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ પરમાર,શ્રી સરસ્વતીબેન કણઝરીયા, શ્રી અંજનાબેન ખાંદલા, લીંબડી નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી કલ્પેશભાઈ ચાવડા,નરોત્તમભાઈ ડાભી,ડૉ.નરેન્દ્રભાઈ ચૌહાણ સંજીવની હોસ્પિટલ, ડૉ. નીતિનભાઈ મકવાણા મહર્ષિ હોસ્પિટલ ,સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર એકેડમી ગ્રુપના સંચાલક ભાઇઓ શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફિન સેવા) શ્રી દલપતભાઈ મકવાણા, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી હસુભાઈ કણઝરીયા, શ્રી પ્રાગજીભાઈ હડિયલ, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી હિતેશભાઈ કણઝરીયા,શ્રી દિલીપભાઈ લકુમ- કોઠારીયા,મેમકા ગામના આગેવાનો શ્રી કિશોરભાઈ ડાભી, શામજીભાઈ કણઝરીયા, ઘનશ્યામભાઈ જાદવ, ભડીયાદના શ્રી ધનજીભાઈ તેમજ દાતાશ્રીઓ,ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી,કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरस्वती विद्यालय देवेंद्रनगर में छात्र छात्राओं ने श्रृंखला के साथ ली स्वच्छता की शपथ
**// सरस्वती विद्यालय देवेंद्र नगर में छात्र-छात्राओं ने श्रृंखला के साथ ली स्वच्छता की शपथ //**...
গাঁঠীৰ ধন ভাঙি বিধ্বস্ত পথ মেৰামতি কৰিলে বিটিচিৰ প্ৰাক্তন এমচিএলএ সুৰেশ তান্তীয়ে
গাঁঠীৰ ধন ভাঙি বিধ্বস্ত পথ মেৰামতি কৰিলে বিটিচিৰ প্ৰাক্তন এমচিএলএ সুৰেশ তান্তীয়ে
સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડ ૨૦૨૨મા ભાવનગરના એન્કર પુનિત પુરોહિત થયા વિજેતા
ગત ૨૯ તારીખે FNX India દ્વારા યોજાયેલ સૌરાષ્ટ્ર એકસેલન્સ એવોર્ડમા સૌરાષ્ટ્રમાંથી કુલ ૨૧એન્કર...
रक्षाबंधन को लेकर बाजार में बड़ी रौनक, आकर्षक राखियो से सजी दुकाने
भाई बहिन के प्रेम का प्रतीक रक्षा बंधन का त्योहार आने वाली है,इस वर्ष 19 अगस्त को राखी का पावन...