શ્રી સતવારા સમાજ યુવા ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ વઢવાણ દ્વારા વઢવાણ તાલુકાના સતવારા સમાજના 18 ગામનો છઠ્ઠો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો... જેમાં પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી લલિતકિશોર ચરણદાસજી બાપુ સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર-લીંબડી, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ મકવાણા, ગુજરાત સતવારા મહામંડળના પ્રમુખ શ્રી શંકરલાલ દલવાડી,શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના જોરાવરનગરના પ્રમુખ શ્રી કાંતિભાઈ માસ્તર ,જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ શ્રી રાકેશભાઈ ખાંદલા,80 ફૂટ રોડ વઢવાણના આગેવાન શ્રી જયંતીભાઈ ખાંદલા સાહેબ, મહામંડળના આગેવાન શ્રી વાલજીભાઈ જાદવ,ચુડા સતવારા સમાજના આગેવાન શ્રી ઝવેરભાઈ વાઘેલા, વઢવાણ સતવારા સમાજના આગેવાન શ્રી ભગવાનભાઈ પરમાર,શ્રી મહાદેવભાઈ દલવાડી,વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સોનગરા સુરેન્દ્રનગર નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી જગદીશભાઈ પરમાર,શ્રી સરસ્વતીબેન કણઝરીયા, શ્રી અંજનાબેન ખાંદલા, લીંબડી નગરપાલિકાના સદસ્યશ્રીઓ શ્રી કલ્પેશભાઈ ચાવડા,નરોત્તમભાઈ ડાભી,ડૉ.નરેન્દ્રભાઈ ચૌહાણ સંજીવની હોસ્પિટલ, ડૉ. નીતિનભાઈ મકવાણા મહર્ષિ હોસ્પિટલ ,સતવારા કેરિયર એકેડમી જોરાવરનગર એકેડમી ગ્રુપના સંચાલક ભાઇઓ શ્રી લાભુભાઈ ડાભી(બાપા સીતારામ ફ્રી ટીફિન સેવા) શ્રી દલપતભાઈ મકવાણા, શ્રી ચેતનભાઇ કણઝરીયા, શ્રી જયેશભાઈ પરમાર, શ્રી હસુભાઈ કણઝરીયા, શ્રી પ્રાગજીભાઈ હડિયલ, શ્રી હરેશભાઈ મકવાણા,શ્રી હિતેશભાઈ કણઝરીયા,શ્રી દિલીપભાઈ લકુમ- કોઠારીયા,મેમકા ગામના આગેવાનો શ્રી કિશોરભાઈ ડાભી, શામજીભાઈ કણઝરીયા, ઘનશ્યામભાઈ જાદવ, ભડીયાદના શ્રી ધનજીભાઈ તેમજ દાતાશ્રીઓ,ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, પ્રમુખશ્રી,કાર્યકર્તાઓ, ભાઈઓ-બહેનો યુવાનો અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ratnagiri | नैसर्गिक आपत्तीत वीज पुरवठा सुरळीत रहावा यासाठी सायक्लाॅन रिस्क मेटिग्रेशन प्रकल्प
Ratnagiri | नैसर्गिक आपत्तीत वीज पुरवठा सुरळीत रहावा यासाठी सायक्लाॅन रिस्क मेटिग्रेशन प्रकल्प
শনিবাৰৰ পৰা দুদিনীয়াকৈ অনুষ্ঠিত হব মৰাণ জাতীয় মহিলা পৰিষদৰ কেন্দ্ৰীয় দশম দ্বি বাৰ্ষিক অধিৱেশন।
শনিবাৰৰ পৰা দুদিনীয়াকৈ অনুষ্ঠিত হব মৰাণ জাতীয় মহিলা পৰিষদৰ কেন্দ্ৰীয় দশম দ্বি বাৰ্ষিক অধিৱেশন।
અમદાવાદઃ ઉદેપુર નેશનલ હાઇવે 8 બ્લોક કરવામાં આવ્યો..
સાબરકાંઠા
અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 8 બ્લોક કરવામાં આવ્યો હતો
ટોળાએ હાઈવે પર ટાયરો...
महिला पहलवानों के यौन शोषण केस में बृजभूषण सिंह ने दायर किया नया आवेदन, कोर्ट के बाहर टिकट पर कह गए ये बात
नई दिल्ली। भारतीय कुश्ती संघ के पूर्व अध्यक्ष और भारतीय जनता पार्टी के सांसद बृजभूषण शरण...
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારના 20 સમ્પની સફાઇનો પ્રારંભ કરાયો
વઢવાણ ઝોન વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે સમ્પોની સાફસફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો...