ગોગજીપૂરા પે.સે.શાળામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળાના બાળકોને તિથિ ભોજન દાતા કમલેશભાઈ કાંતિભાઈ ઝાલા તરફથી આપવામાં આવ્યું.જે બદલ એસ.એમ.સી. કમિટી અને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો જ્યારે બીજા દાતા અરવિંદભાઈ પ્રજાપતિ જેઓ ના માતૃશ્રીના સ્મરણાર્થે એમને ગોગજીપૂરા પંચાયત ની તમામ શાળાઓમાં પાણી માટે એક એક જગ આપવામાં આવ્યા તે બદલ તેમનો પણ શાળા પરિવાર તરફ થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.