દિવાળી ના મહાપર્વ નિમિતે સૌને નવા કપડા ખરીદવા અને પહેરવાની ઇચ્છા તમન્ના હોય છે તે સ્વાભાવિક છે.ત્યારે સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો પણ દિવાળી મહાપર્વ ખુબજ ઉલ્લાસપૂર્વક ઉજવે તેવા શુભશાય થી સુરેન્દ્રનગર ના સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ ભૂપતભાઇ પટગીર તરફ થી આર.ડી.આચાર્ય મહિલા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશભાઇ.પી.વોરા “જીવન સ્મૃતિ” મંદબુધ્ધિના બાળકોની તાલીમી શાળા,વઢવાણ ખાતે સંસ્થા મા તાલીમ લેતા ૭૨ વિધાર્થીઓને નવા એક જોડી કપડા નુ વિતરણ આજરોજ તેમના દ્રારા કરવામા આવ્યુ હતુ. સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ દ્રારા દિવાળી ના મહાપર્વ નિમિતે છેલ્લા ૧૧ વર્ષ થી માનસિક દિવ્યાંગ બાળકો,અનાથ બાળકો,અંધ-મૂક બધિર બાળકો તથા વૃધ્ધાશ્રમ ના વડીલો વિગરે આશરે ૪૦૦ થી વધુ વ્યકિતઓ માટે દિવાળી પર્વ નિમિતે નવા કપડા નુ વિતરણ કરીને સેવા નુ ઉતમ કાર્ય કરે છે .તેમની આ સેવાકીય પ્રવૃતિ ને સંસ્થા બિરદાવે છે. આ કાર્યક્રમ મા કપડા ના દાતાશ્રી રવિભાઇ પટગીર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.કે.ભટ્ટ ,શ્રી અતુલભાઇ શાહ,ધર્મેન્દ્રભાઇ શાહ વિ. હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી અતુલભાઇ શાહ,શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ એ જહેમત ઉઠાવેલ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
परोपकार सप्ताह के तहत असहायों को करवाया भोजन
सचिन पायलट के जन्मदिवस पर सात दिवसीय कार्यक्रम...
Delhi Air Pollution: दिल्ली वालों को मिला दिवाली गिफ्ट, बारिश से गिरा AQI... साफ हुई हवा | NOida
Delhi Air Pollution: दिल्ली वालों को मिला दिवाली गिफ्ट, बारिश से गिरा AQI... साफ हुई हवा | NOida
Bilkis Bano Case: बिलकिस बानो के दोषियों की सजा माफी रद्द, देखें क्या बोलीं Supreme Court की वकील?
Bilkis Bano Case: बिलकिस बानो के दोषियों की सजा माफी रद्द, देखें क्या बोलीं Supreme Court की वकील?
#સાંતલપુર #ધોધમાર #વરસાદ #લોક્લન્યુઝ #ગુજરાતન્યુઝ #ગુજરાત #અમદાવાદ #મીડિયા9ન્યુઝ
#સાંતલપુર #ધોધમાર #વરસાદ #લોક્લન્યુઝ #ગુજરાતન્યુઝ #ગુજરાત #અમદાવાદ #મીડિયા9ન્યુઝ
Bhopal News: कल MP में होगी सौगातों की बौछार, Home Minister Amit Shah देंगे विकास को तेज गति
Bhopal News: कल MP में होगी सौगातों की बौछार, Home Minister Amit Shah देंगे विकास को तेज गति