આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नवंबर का महीना इन कार कंपनियों के लिए रहा बढ़िया, मंथली ब्रिकी में हुई कुल 14 प्रतिशत की बढ़ोतरी
Top Selling Car Brands in November 2023 आज हम आपके लिए देश में सबसे अधिक बिकने वाली कार कंपनी की...
ऑनलाइन फ्रॉड से निपटने में खर्च होंगे अरबों-खरबों रुपये, आधे से अधिक धोखाधड़ी के मामले UPI लेनदेन से
नई दिल्ली, बिजनेस डेस्क: हर सिक्के के दो पहलू की तरह जैसे-जैसे चीजों को आसान बनाने के लिए...
દાંતીવાડા તાલુકાના વાઘરોળ નજીક અકસ્માત સર્જાયો
*દાંતીવાડા તાલુકાના વાઘરોળ નજીક અકસ્માત: ચાર ના મોત*
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના વાઘરોલ ચાર...
Supriya Shrinate Speech: Nirbhaya और Manipur का फर्क बताकर PM Modi पर साधा निशाना | Rahul Gandhi
Supriya Shrinate Speech: Nirbhaya और Manipur का फर्क बताकर PM Modi पर साधा निशाना | Rahul Gandhi