આજરોજ તારાપુર ના એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ મા ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા પહોચી હતી જેમા કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાની ,પ્રદિપસિંહ જાહેજા ,આણંદના સાંસદ મિતેષભાઈ ,જિલ્લા ભાજપ પ્રમુખ વિપૂલભાઈ પટેલ ,તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ તથા તેમની ટીમ,શહેરના સંગઠન મંત્રીઓ અને ટીમ હાજર રહી હતી ,અને કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી રહી હતી જોકે આ કારયકરમમા ૪:૩૦ ની રાહ જોતી જનતાને આખરે સાંજના ૭:૩૦ સુધી સ્મૃર્તિ ઈરાનીની રાહ જોવી પડી હતી દેશને સત્તાની નહી પ્રધાન સેવકની જરૂર હતી અને ભાજપે સાચા અર્થમા દેશને મોદીના રૂપમા પ્રધાન સેવક આપ્યા છે તદ ઉપરાંત તેઓએ અમેઠીમા કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈતીહાસમા પહેલીવાર ચુંટણી મેં હરાવી હતી કોગ્રેસની સરકારે આટલા વર્ષોમા જનતાને લુંટી છે અને ભાજપની સરકારે હંમેશા ગરીબોની સેવા કરી છે  તેથી જ ગુજરાતની આવનાર વિધાન સભાની ચુંટણીમાં ભારે બહુમતથી ભાજપની સરકાર બનશે અને ગુજરાતમા ફરી કેસરીયો લહેરાશે તેવુ કેન્દ્રીય મંત્રી સ્મૃર્તિ ઈરાનીએ પોતાના ભાષણ થકી જણાવ્યુ હતુ .