દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઢોલરીયા ગામે નલ સેજલ યોજના દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નલ છે જલ યોજનામાં ઘરે ઘરે પાણીની લાઈનો નાખી નલ ફીટ કરવામાં આવ્યા છે પણ એક વર્ષ વિત્યા છતાં નલ સે જલ નહીં આવતો લાભાર્થીઓ ભર શિયાળે પાણી માટે વલખા મારી રહ્યા છે ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે પણ મળતીયા કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ કામ કરીને કરોડો રૂપિયાના ભષ્ટાચાર કરીને જતા રહે છે નલ સેજલ યોજનામાં ક્યારે પાણી આવશે તે તો ઉપરવાળાને ખબર ચોમાસુ આવે એટલે પાણી દેખાવા મળે બાકી બધી યોજનાઓ ગામડાઓમાં કાગળિયા ઉપર અને ફેલ જોવા મળે છે