આજ રોજ તારીખ 18/10/22 ને મંગળવાર ના રોજ ખેડા જિલ્લા ના ગલતેશ્વર તાલુકાના વાડદ ગામમાં શાળાનો 158 મો જન્મદિવસ ઉજવણી કરવામાં આવ્યો જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા શાળાના બધા જ બાળકોને એક દાતા તરફથી કેક ખવડાવી મોઢું મીઠુ કરાવામાં આવ્યું હતું એક દાતા તરફથી બધા બાળકોને જમાડવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત ગ્રામજનો એ શાળા માટે ઉદાર હાથે દાન આપ્યું હતું શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ અન્ય ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला स्तरीय बैठक में हुई विभिन्न स्वास्थ्य कार्यक्रमों व योजनाओं की समीक्षा
सीएमएचओ कार्यालय स्वास्थ्य भवन मे जिला स्तरीय बैठक का आयोजन हुआ। जिसमे ब्लॉक के समस्त बीसीएमओ,...
वरिष्ठ अधिकारी शशिकांत देशपांडे व डॉ पवार यांना सामान्य रुग्णालयातील डॉक्टरांकडुन आरेरावीची भाषा
वरिष्ठ अधिकारी शशिकांत देशपांडे व डॉ पवार यांना सामान्य रुग्णालयातील डॉक्टरांकडुन आरेरावीची भाषा
નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...
દાંતા:- બ્રેકિંગ
નદીમાં જાણે પાણીનો ઘોડાપૂર ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા...
...
WFI के सस्पेंशन की पूरी कहानी, Brijbhushan Singh पर क्या पता चला, Kashmir Civilian deaths | LT Show
WFI के सस्पेंशन की पूरी कहानी, Brijbhushan Singh पर क्या पता चला, Kashmir Civilian deaths | LT Show