આજ રોજ તારીખ 18/10/22 ને મંગળવાર ના રોજ ખેડા જિલ્લા ના ગલતેશ્વર તાલુકાના વાડદ ગામમાં શાળાનો 158 મો જન્મદિવસ ઉજવણી કરવામાં આવ્યો જેમાં ગામના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા શાળાના બધા જ બાળકોને એક દાતા તરફથી કેક ખવડાવી મોઢું મીઠુ કરાવામાં આવ્યું હતું એક દાતા તરફથી બધા બાળકોને જમાડવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત ગ્રામજનો એ શાળા માટે ઉદાર હાથે દાન આપ્યું હતું શાળાના બાળકો દ્વારા સ્વાગત ગીત તેમજ અન્ય ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
108MP कैमरा और OLED डिस्प्ले वाला OPPO का ये प्रीमियम फोन मिल रहा 27 हजार रुपये सस्ता, ऐसे उठायें ऑफर का फायदा
OPPO Reno 8T 5G Smartphone Sale ऑनलाइन शॉपिंग प्लेटफॉर्म फ्लिपकार्ट पर OPPO Reno8T 5G को कम कीमत...
Chhatrapati Sambhaji Nagar | खरिपाच्या तयारीत शेतकरी व्यस्त | Marathi News
Chhatrapati Sambhaji Nagar | खरिपाच्या तयारीत शेतकरी व्यस्त | Marathi News
છોટુ વસાવા આવતી કાલે ઝઘડિયા વિધાન સભા માથી ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી કરવા જવાના હોવાના મેસેજ વાયરલ કર્યો.
છોટુ વસાવા આવતી કાલે ઝઘડિયા વિધાન સભા માથી ઉમેદવારી નોંધાવશે ઉમેદવારી કરવા જવાના હોવાના...
गांधी जयंती पर कंगना रनोट की पोस्ट पर विवाद:लिखा- देश के पिता नहीं लाल होते हैं, नीचे लाल बहादुर शास्त्री की फोटो लगाई
राष्ट्रपिता महात्मा गांधी की जयंती पर हिमाचल की मंडी से सांसद एवं अभिनेत्री कंगना रनोट ने सोशल...