સુરત શહેરના રાંદેર વિસ્તારમાં મોબાઈલ બાબતે મિત્ર મિત્ર વચ્ચે ઝગડો થતા મિત્ર એ મિત્રની કરી હત્યા.

સુરત ના રાંદેર વિસ્તારમાં મોબાઈલ બાબતે મિત્ર મિત્ર વચ્ચે ઝગડો થયો હતો અને આ ઝગડો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવને પગલે મિત્ર એ તેના સગીર વયના મિત્ર પર ઘાતક હથિયારના ઘા મારીને હત્યા નીપજાવી હતી હાલ તો પોલીસે હત્યારા આરોપી શેખની ધરપકડ કરી.