સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું બહાર આવ્યું છે. આ અજાણ્યા યુવાનની લાશ પાસે એક સૂટકેસ પણ મળી આવી છે. ત્યારે આ સૂટકેસમાં શું છે ? તેના આધારે હાલમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.લીંબડી પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સવારના સમયે લીંબડી બસ સ્ટેન્ડ વિભાગમાંથી લીંબડી પોલીસ મથકે ફોન આવ્યો હતો અને એક લાશ પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી પોલીસ તાત્કાલિક અસરે લીંબડી બસ સ્ટેન્ડમાં પહોંચી અને આ યુવાનની લાશનો કબજો સંભાળી અને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા યુવાનની લાશ પાસે એક બિનવારસી સુટકેસ પણ મળી આવી છે. આ સુટકેશના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં યુવાનની લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડી અને આગળની વધુ તપાસ હાલમાં લીંબડી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vladimir Putin ने पांचवीं बार ली Russia के राष्ट्रपति पद की शपथ (BBC Hindi)
Vladimir Putin ने पांचवीं बार ली Russia के राष्ट्रपति पद की शपथ (BBC Hindi)
Jharkhand CM Hemant Soren को समन भेज ED ने पूछताछ के लिए बुलाया
Jharkhand CM Hemant Soren को समन भेज ED ने पूछताछ के लिए बुलाया
અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાં પકડાયો ગુજરાતનો આ ભેજાબાજ ઠગ, Z+ સિક્યોરિટી ,બુલેટપ્રૂફ કારમાં ફરતો, તપાસમાં થયા મોટા ખુલાસા
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે ગુજરાતના રહેવાસી અને ભેજાબાજ ઠગની ધરપકડ કરી છે. કાશ્મીરમાં આ ભેજાબાજ ઠગે...
આરોગ્ય કર્મચારીઓની હડતાલનો શુભ અંત! એક મહિનામાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશેઃ વાઘાણી
રાજ્ય સરકારના પંચાયત વિભાગ હેઠળના વિવિધ કેટેગરીના આરોગ્ય કર્મચારીઓની ચાલુ હડતાલ તેમના સંગઠન...
ડીસાના રાણપુર, ભડથ રોડ પર ચાલતા ડમ્પરો પર પ્રતિબંધ, #gujaratrainnewstodayingujarati
ડીસાના રાણપુર, ભડથ રોડ પર ચાલતા ડમ્પરો પર પ્રતિબંધ, #gujaratrainnewstodayingujarati