સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું બહાર આવ્યું છે. આ અજાણ્યા યુવાનની લાશ પાસે એક સૂટકેસ પણ મળી આવી છે. ત્યારે આ સૂટકેસમાં શું છે ? તેના આધારે હાલમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.લીંબડી પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સવારના સમયે લીંબડી બસ સ્ટેન્ડ વિભાગમાંથી લીંબડી પોલીસ મથકે ફોન આવ્યો હતો અને એક લાશ પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી પોલીસ તાત્કાલિક અસરે લીંબડી બસ સ્ટેન્ડમાં પહોંચી અને આ યુવાનની લાશનો કબજો સંભાળી અને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા યુવાનની લાશ પાસે એક બિનવારસી સુટકેસ પણ મળી આવી છે. આ સુટકેશના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં યુવાનની લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડી અને આગળની વધુ તપાસ હાલમાં લીંબડી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખંભાતના ગોલાણા ગામમાં મકાનના દરવાજાનું તાળું તોડી રૂ.1.95 લાખની ચોરી !
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગોલાણા ગામે કોઈ ચોર શખ્સોએ એક મકાનના મુખ્ય દરવાજા આગળની જાળી તથા...
मांडवगण फराटाचे कै नामदेवराव दिनकरराव फराटे ऊर्फ एनडी दादा काळाच्या पडद्याआड
मांडवगण फराटा आणि परिसरातील व पुणे जिल्ह्यातील एक थोर व्यक्तिमत्व, आदरणीय व्यक्तिमत्व कै....
বাহাৰঘাট অঞ্চলত আকৌ প্ৰচণ্ড শিলাবৃষ্টি
এবাৰ এবাৰকৈ দুবাৰে শিলাবৃষ্টি হয় কামৰূপ আৰু নলবাৰী জিলা সীমান্তবৰ্তী ঠাই বাহাৰঘাট অঞ্চলত৷উল্লেখ্য...
दुनिया का सबसे जहरीला व खतरनाक सांप कोटा में पहुंचा,डॉगी के साथ पहले सांप खेलने लगा उसके बाद वाशिंग मशीन में जाकर छिपा
दुनिया का सबसे जहरीला व खतरनाक में से एक कहे जाने वाला कॉमन करेत प्रजाति का एक सांप बिजली गुल...
ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગને અર્બુદા સેનાએ ટેકો જાહેર કર્યો..
ગાયને રાષ્ટ્રીય ગૌમાતા જાહેર કરવાની માંગને અર્બુદા સેનાએ ટેકો જાહેર કર્યો..