જસદણના ચીતલીયા રોડ પર આમ આદમી પાર્ટી દ્વારા જનસવાદ કાર્યક્રમનું આયોજન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત આજરોજ જસદણ ખાતે આમ આદમી પાર્ટી દિલ્હીના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ યાદવ અને જસદણ વિછીયા ની ટીમ દ્વારા ચીતલીયા રોડ ઉપર જનસવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોહળી સંખ્યામાં લોકો જોડાયા હતા