રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના જૂનાડીસા ગામ ધણા સમય થી બનાસ નદી માંથી રેતી ભરી અસ્ખય ડમ્પરો તાડપત્રી બાથ્યા વગર ખુલ્લે જૂનાડીસા રોડ દોડી રહ્યા છે જેમાં વાસના જૂનાડીસા અને છત્રાલા જેમાં અનેક કોરી આવેલી છે જેમાં કાર અને બાઈક સવાર લોકો ને મુશ્કેલી બની રહી છે જે આવા સંજોગો માં નાના વાહન ચાલકો અકસ્માત ભોગ પણ બને છે ત્યારે આવા ઓવરલોડ રેત ભરીને અને તાડપત્રી બથ્યા વગર વગર દોડતા ડમ્પરો ચાલકો પકડી કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે જેમાં જૂનાડીસા બનાસનદી કે જ્યારે રેત ભરી ને હજારો ડમ્પરો ડીસા તાલુકા લોકલ ગામડાઓ જઈ રહ્યા છે જેમાં ડીસા પાટણ હાઇવે અને જૂનાડીસા ઠુવા રોડ થઈ ગઠ બાજુ દોડતા ચાલકો કોની રહેમ નજર તેમાં કેટલા ડમ્પરો નંબર પ્લેટો વગર અને બીજા કેટલાક ડમ્પરો પણ દેખાતી નથી જ્યારે તાડપત્રી ઉપર બાધવાની ફરજિયાત હોય છે તેમ છતાં ડમ્પરો ચાલકો લોકો ની ચિંતા ન કરનાર નાના વાહનો ચાલકો હેરાન ગતિ થાય તેવું કાર્ય કરે છે પરિયામ બાઇક ચાલકો કાર અને રીક્ષા સવાર મુસાફરો અખોમાં રેત રેત પડે છે અને ક્યારેક અકસ્માત નો ભોગ બને છે ત્યારે આવા ડમ્પરો ચાલક નિયમ પાલન નથી જેમાં રોયલ્ટી ઇસ્પેક્ટો અને ગ્રામીણ મામલતદાર સાહેબ દ્વારા કડક દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી જૂનાડીસા લોકો ની માંગ ઉઠી છે