અમરેલી-વડીયાના કોલડા ગામે લૂંટના ઇરાદે હત્યાનો નિષ્ફળ પ્રયાસના આરોપીઓ ઝડપાયા........

10 દિવસ પહેલા વડીયાના કોલડા ગામે રાત્રીના ઘરમાં ત્રાટકેલા લૂંટારુઓએ લૂંટ ને હત્યાનો કર્યો હતો નિષ્ફળ પ્રયાસ........

ઘરઘણી જાગી જતા લૂંટારુઓ થયા હતા ફરાર.......

અમરેલી LCB એ મધ્યપ્રદેશના ચાર લૂંટારુઓને ઝડપી પાડ્યા......

અમરેલી એસ.પી.હિમકરસિંહે પ્રેસ કોનફરન્સ કરીને સમગ્ર લૂંટ હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલ્યો.........

ખેત મજૂરી કામ કરીને રાત્રીના એકલા વયોવૃદ્ધોને નિશાન બનવવાના કાવતરાનો પોલીસે કર્યો પર્દાફાશ......

ગત 3 ઓક્ટોબરના રોજ થયો હતો લૂંટના ઇરાદે હત્યાનો પ્રયાસ........

પોલીસે પ્રેસ સામે આરોપીઓને કર્યા રજૂ.........

અમરેલી એસ.પી. હિમકરસિંહ દ્વારા લૂંટના ઇરાદે હત્યાના પ્રયાસની સમગ્ર ઘટનાની આપી માહિતી........