કઠલાલ તાલુકામાં આવેલ કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હર ઘર તિરંગા અંતર્ગત રાષ્ટ્રધ્વજ ને ઘેર ઘેર પહોંચાડવાના ઉદ્દેશ્યથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સંસ્થાના નાયબ પોલીસ અધિક્ષક એન.વી.ચૌહાણ પી આઇ એન.એ.પરમાર તેમજ પી એસ આઈ આર.કે.કાંબરીયા સહિત સ્ટાફ ના જવાનો ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় পৰ্যায়ৰ কাবাদী খেলুৱৈ সুস্মিতা বড়া আৰু লক্ষ্মী নেৱাৰক সম্বৰ্ধনা
৬ ছেপ্টেম্বৰ২০২২- ১ ছেপ্টেম্বৰৰ পৰা ৪ ছেপ্টেম্বৰলৈ বিহাৰৰ পাতলীপুত্ৰত অনুষ্ঠিত হোৱা ৪৮ সংখ্যক...
સાયકલ સવારને બચાવવા જતા અકસ્માત
વિસનગરમાં ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતો યુવક એક્ટિવા લઈ બેંકમાં પૈસા જમા કરાવવા જતો હતો. જ્યાં...
Isha Ambani के बच्चों की Grand Birthday Party में Bollywood Stars ने मारी धमाकेदार एंट्री| Shah Rukh
Isha Ambani के बच्चों की Grand Birthday Party में Bollywood Stars ने मारी धमाकेदार एंट्री| Shah Rukh
১৭ বছৰৰ ওপৰৰ সকলে এতিয়া ভোটাৰ তালিকাত নামভৰ্তি কৰাৰ বাবে আগতীয়াকৈ আবেদন কৰিব পাৰিব
◾১৭ বছৰৰ ওপৰৰ সকলে এতিয়া ভোটাৰ তালিকাত নামভৰ্তি কৰাৰ বাবে আগতীয়াকৈ আবেদন কৰিব পাৰিব আৰু এবছৰৰ ১...