ઠાસરા .ખેડા.

બ્લોક રિસોર્સસેન્ટર ઠાસરા માં દિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવ ની ઉજવણી માં ઠાસરા બેન્ક ઓફ બરોડા ના મેનેજર આશિષભાઈ કટારીયા સર ને પોતાના જન્મ દિન નિમિત્તે દિવ્યાંગ બાળકો માટે ખજુર,ધાણી,ચણા,રંગ ,પિચકારી તેમજ નાસ્તા તેમના તરફથી અને દોસ્ત ફાઉન્ડેશન દ્વારા જામફળ જ્યુસ આપવામાં આવ્યાં હતાં કાર્યકમ નું સંચાલન બીઆરસી દીપકભાઈ ઉપાધ્યાય બ્લોક રિસોર્સ સેન્ટર ઈનચાર્જ મીનાક્ષીબેન પંડ્યા રંગોત્સવ ને સફળ બનાવવા માં તાલુકાના તમામ વિશિષ્ઠ શિક્ષક ગણ ને ઉત્સાહ થી ટીમ વર્ક કરવામાં આવેલ હતું.  

રિપોર્ટર. અનવર સૈયદ ઠાસરા ખેડા