કઠલાલ તાલુકાની કાકરખાડ પ્રા.શાળા માં બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોને વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયાથી માહિતગાર કરવામાં આવ્યા અને તે મુજબ સૌ પ્રથમ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરાયા અને નક્કી કરેલ તારીખ મુજબ ચૂંટણી કરવામાં આવી. શાળામાં આજના ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના માધ્યમ થકી મતદાન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नसरल्लाह के भाई के मारे जाने का दावा:बंकर में हिजबुल्लाह नेताओं की सीक्रेट मीटिंग होने वाली थी; वहीं इजराइली सेना ने एयरस्ट्राइक की
इजराइली हमले में मारे गए हिजबुल्लाह चीफ हसन नसरल्लाह के भाई हाशिम सैफिद्दीन की भी मौत का दावा...
शिरूर तालुक्यातील दहिवडी येथे शेतकऱ्यांना दिसलेला बिबट्या
शिरूर तालुक्यातील दहिवडी येथे शेतकऱ्यांना दिसलेला बिबट्या
Ajit Pawar सुद्धा Eknath Shinde यांचा पॅटर्न राबवणार? Aaditya Thackeray| Devendra Fadnavis| Shivsena
Ajit Pawar सुद्धा Eknath Shinde यांचा पॅटर्न राबवणार? Aaditya Thackeray| Devendra Fadnavis| Shivsena
গৰুখুটি কৃষি প্ৰকল্পৰ লাভ-লোকচানৰ হিচাপ। কৃষি প্ৰকল্পৰ অধ্যক্ষ পদ্ম হাজৰিকাৰ সংবাদমেল।
গৰুখুটি কৃষি প্ৰকল্পৰ লাভ-লোকচানৰ হিচাপ।
কৃষি প্ৰকল্পৰ অধ্যক্ষ পদ্ম হাজৰিকাৰ সংবাদমেল।...
राष्ट्रीय कराटे में चमके रोहा के ज्योतिष्का -अनुराग।
ज्योतिष्का को स्वर्ण और अनुराग को रजत पदक।
रोहा के दो बेटे ज्योतिष्का और अनुराग ने राष्ट्रीय कराटे प्रतिस्पर्धा में स्वर्ण और रजत पदक...