બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાનું વડુમથક દાંતા અને દાતા સિવિલ હોસ્પિટલ માર્ગ પર રાત્રિના સમયે આકલાના પગમાં બ્લડિંગ થતું હોવાની જાણ થતા ગૌરક્ષકો દ્વારા આખલાની સારવાર કરવામાં આવી હતી રાત્રીના સમય પણ ગૌરક્ષકોએ સુંદર કામગીરી કરી અને આખલાની સારવાર કરી હતી. દાતા તાલુકાનું વડુમથક દાંત અને દાંતા સિવિલ હોસ્પિટલ માર્ગ પર એક આખલાના પગે ખડો થતા આટલાના પગેથી ખૂન નીકળતું હોવાનું જાણ સ્થાનિક લોકો દ્વારા દાતા પશુ રક્ષા દળના લોકોને જાણ કરતાં દાંતા પશુ રક્ષા દળ ટીમના કાર્યકર્તાઓ દાતા સિવિલ હોસ્પિટલ માર્ગ પર પહોંચી આખલાને જઈશ પગ પર વાગ્યું હતું તે પગ પર પાટો બાંધી આખલાને વધુ સારવાર આપવામાં આવી હતી રાત્રે દરમિયાન પણ દાંતા પશુ રક્ષા દળ ના યુવરાજસિંહ સહિત અનેક ગૌરક્ષકો અને પશુ રક્ષકો ની સુંદર કામગીરી જોવા મળી હતી..

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી