મહીસાગર જિલ્લાની સંતરામપુર પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં સમન્સ જેવી કામગીરીમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બટકવાડા ગામે રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ કરવામાં આવે તે પ્રકારની બાતમી  મળી હતી સંતરામપુર પોલીસ બાતમીને આધારે રહેણાંક મકાન પર પહોંચી તપાસ કરતો દારૂ  ઝડપી પાડ્યો સંતરામપુર પોલીસે મુદ્દા માલ કબજે કરી અને આગળની કાર્યવાહી સંતરામપુર પોલીસે  શરૂ કરી હતી