સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યા હતો ત્યાર આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબુબની ગઈ હતી. કોરોનાની બીજી લહરને કારણ કટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અન કટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીત ભાંગી પડ્યા છ. જ સ્થિતિ ગંભીર પ્રકારની હતી ત્યારે સિહોરના સર ગામે વધુ એક નવી આફત આવી છે નાનકડા ગામમાં 20/25 બાળકો કમળાના રોગથી પીડાઈ છે જેના બાળકો શિકાર બની રહ્યા છે. ત્યારે હવે નવી આફતે સર ગામમાં ફફડાટ ફેલાવ્યો છ નાના બાળકો ભોગ બની રહ્યા છે. બાળકોમાં દિવસેન દિવસ ઝાડા, ઉલટી, શરદી, ખાસી અને ઠંડી ચડીન તાવ આવવાના કસામાં સતત વધારા થઇ રહ્યો છે. સાથે સાથ બાળકોમાં કમળાના રોગના લક્ષણો પણ જોવા મ્રળી રહ્યા છે. સર ગામમાં નાના બાળકોમાં કમળાની બીમારી ત્રણ વર્ષથી નવ વર્ષ સુધીના 20 થ્રી 25 બાળકોને કમળાની બીમારી છે જે સારવાર ગ્રાટ ગામના મધ્યમ વર્ગના વાલીઓ પ્રાઇવેટ દ્વીસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ નથી ગામના અન્ય બાળકોમાં પણ કમળો ફેલાય તેવો ગભરાટ જોવા મળે છે ગામના વાલીઓમાં ડરનો માહાલ, જોવા મળે છે આ માટે આરોગ્ય ની ટીમ યોગ્ય તપાસ કરે તે જરૂરી છ નહીં તો હાલ 20/25 બાળકા કમળાથી પીડાય છે અહીં સરકાર તરફથી આરોગ્ય ટિમો દ્વારા બાળકોની સારવાર કરવામાં આવે તો મધ્યમ વર્ગના વાલીઓન પ્રાઇવેટ હોસ્પિટલ ના મોટા બીલમાંથી રાહત મળે તેવી ગામ લોકાની પણ અપીલ છ ઉલ્લેખનીય. છે કે જિલ્લામાં ડેન્ગ્યુ, મલરિયા, ચીકનગુનીયા જવા કેસ વધી રહ્યા છે.