નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 5×5 માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો.જેમાં 5×5 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે તમિલનાડુનો રોમાંચકને મેચ યોજાયો હતો જેમાં તેલંગાણા ની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણા ની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલું હતું. તમિલનાડુની ટીમે પહેલા ક્વાર્ટર માં લીડ મેળવી હતી પરંતુ બીજી ક્વાર્ટર અને ચોથું ક્વાર્ટરમાં તેલંગણાની ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેલંગાણા ની મહિલા વર્ગની ટીમે 3×3 અને 5×5 એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'अच्छे दिन का इंतज़ार नहीं' फिर Delhi पहुंच रहे किसान, Nana Patekar Farmers Protest पर क्या बोल गए?
'अच्छे दिन का इंतज़ार नहीं' फिर Delhi पहुंच रहे किसान, Nana Patekar Farmers Protest पर क्या बोल गए?
વિસનગર ના આમાંદમી પાર્ટી ના ઉમેદવાર જયંતિ ભાઈ પટેલ @live24newsgujarat
વિસનગર ના આમાંદમી પાર્ટી ના ઉમેદવાર જયંતિ ભાઈ પટેલ @live24newsgujarat
Maharashtra Election 2024: मुंबई के पूर्व शेरिफ और फिल्मी Director Kiran Shantaram से बातचीत| AajTak
Maharashtra Election 2024: मुंबई के पूर्व शेरिफ और फिल्मी Director Kiran Shantaram से बातचीत| AajTak
Lok Sabha Election: केंद्र सरकार पर Pappu Yadav ने साधा निशाना, कहा- 1600 करोड़ रुपये कहां से आए?
Lok Sabha Election: केंद्र सरकार पर Pappu Yadav ने साधा निशाना, कहा- 1600 करोड़ रुपये कहां से आए?
ફતેપુરામાં ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર શીતળા સાતમ ની ઉજવણી કરાઇ.
ફતેપુરામાં ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર શીતળા સાતમ ની ઉજવણી કરાઇ.