ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BREAKING NEWS: Patna Airport लाया गया Sushil Modi का पार्थिव शरीर | Bihar | Aaj Tak News
BREAKING NEWS: Patna Airport लाया गया Sushil Modi का पार्थिव शरीर | Bihar | Aaj Tak News
ठराविक लोकांच्या फायद्यासाठी कृषी उत्पन्न बाजार समितीची वेळ बदलली जातीये शेतकऱ्यांचा गंभीर आरोप
शिरुर: गेली अनेक वर्ष श्रीगोंदा, पारनेर तसेच शिरुर तालुक्यातील शेतकरी आपला शेतीमाल मोठया प्रमाणात...
આદર્શ સ્કૂલ માં મેળાનું આયોજન કરાયું..
ડીસા આદર્શ વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવ્યું
ડીસા આદર્શ વિદ્યાલય ખાતે...
Supriya Sule suspended from Lok Sabha: Parliament Security Breach वरून आणखी 49 खासदार निलंबित (BBC)
Supriya Sule suspended from Lok Sabha: Parliament Security Breach वरून आणखी 49 खासदार निलंबित (BBC)