નેશનલ ગેમ્સ બાસ્કેટબોલમાં 5×5 માં મહિલા વર્ગમાં કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત, આસામ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાની ટીમો એ ભાગ લીધો હતો.જેમાં 5×5 ના ફાઇનલ મેચમાં તેલંગાણા સામે તમિલનાડુનો રોમાંચકને મેચ યોજાયો હતો જેમાં તેલંગાણા ની ટીમે 67 પોઇન્ટ તથા તમિલનાડુની ટીમે 62 પોઇન્ટ મેળવ્યા હતા. આથી તેલંગાણા ની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો તેમજ તમિલનાડુની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલું હતું. તમિલનાડુની ટીમે પહેલા ક્વાર્ટર માં લીડ મેળવી હતી પરંતુ બીજી ક્વાર્ટર અને ચોથું ક્વાર્ટરમાં તેલંગણાની ટીમે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેલંગાણા ની મહિલા વર્ગની ટીમે 3×3 અને 5×5 એમ બંનેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લામાં 8 કોન્સ્ટેબલ, 8 હેડ કોન્સ્ટેબલ અને 8 એએસઆઈ મળી કુલ 24 કર્મચારીઓને પ્રમોશનની દીવાળી ભેટ
ગુજરાત પોલીસ વિભાગમાં તાજેતરમાં ગુજરાત રાજયના ડીજીપી દ્વારા કુલ 518 એએસઆઈને પો.સ.ઈ.નું પ્રમોશન...
दिल्ली दंगा मामले में शाहरूख समेत 10 आरोपी हुए बरी, पुलिस की थ्योरी पर फिर उठे सवाल
देश की राजधानी दिल्ली में साल 2020 में 23 से 26 फरवरी के बीच हुए सांप्रदायिक दंगों में करीब 53...
इस खास उद्देश्य को लोगों तक पहुंचाने के मकसद से हुई थी International Self Care Day मनाने की शुरुआत
सेहतमंद जिंदगी जीने के लिए सेल्फ केयर का महत्व समझें। सेल्फ केयर किसी खास उम्र या वर्ग...
Eknath Shinde यांच्या दिल्ली दौऱ्यांमागे BJP चा दबाव? Devendra Fadnavis| Narendra Modi| BJP| Delhi
Eknath Shinde यांच्या दिल्ली दौऱ्यांमागे BJP चा दबाव? Devendra Fadnavis| Narendra Modi| BJP| Delhi
भारतीय बाजार में मौजूद ये शानदार रेंज देने वाले इलेक्ट्रिक स्कूटर्स, कीमत 1.45 लाख रुपये से शुरू
Electric Scooters in India आज हम आपके लिए मार्केट में मौजूद दमदार इलेक्ट्रिक स्कूटर की लिस्ट लेकर...