વલસાડ જિલ્લામાં લમ્પી વાઈરસ ના લક્ષણો 5 જેટલી ગાયોમાં જોવા મળ્યા હતા જેને લઈ વલસાડ જિલ્લા પશુપાલન વિભાગ દ્રારા તમામ ગાયોના સેમ્પલો લેવામા આવ્યા બાદ 5 ગાયો પૈકી 1 ગાયનો રિપોર્ટ પોઝિટિવ આવતા પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે સાથે લમ્પી વાઇરસ ને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે DDO દ્રારા પશુપાલન વિભાગની અધિકારીઓ સાથે બેઠક યોજી ગૌધામ તેમજ અન્ય જગ્યા મુલાકાત લઈ પશુપાલન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે વલસાડ જિલ્લામાં વલસાડના ઉમરગામના ફણસામાં લમ્પી વાઇરસ ના બે શંકાશપદ પૈકી એક ગાયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं