ઈન્ડોનેશિયામાં ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે ફૂટબોલ મેચ બાદ હારનારી અરેમા એફસી ટીમના ચાહકો હિંસક બનીને મેદાનમાં ધસી ગયા અને નાસભાગમાં કુલ 127 લોકોના મોત થયા. (Viral Video)
ઈન્ડોનેશિયા : ફૂટબોલ મેચ બાદ હારનારી ટીમના ચાહકો મેદાનમાં ધસી ગયા અને નાસભાગમાં 100 થી વધુ મોત : Viral Video

