મહુધા તાલુકાના ના વડથલ ગામ ખાતે ખેડા જિલ્લા અલ્પસંખ્યક મોરચા ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણના નિવાસ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પ્રોગ્રામ જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીર કાજી ના માર્ગદર્શન હેઠળ કરવા મા આવેલ. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી જેનુલ આબેદીન અન્સારી,ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા, મહુધા સંગઠન પ્રમુખ નીલેશભાઈ પટેલ, ખેડા જીલ્લા અલ્પસંખ્યક મોરચા ના પ્રભારી વજીરોદીન કાજી, ખેડા જિલ્લા ઉપપ્રમુખ સિકંદર ખાન, પ્રદેશ આમંત્રિત સભ્ય ઝમીર સૈયદ, પ્રદેશ આઈ. ટી ના અલ્તાફ બુખારી તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો,ભાઈઓ અને બહેનો એ હાજરી આપેલ. પ્રદેશ મહામંત્રી અન્સારી તેમજ જીલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા તેમજ જીલ્લા પ્રભારી વજીર કાજી દ્વારા મુસ્લિમ સમાજ ને સરકાર ની વિવિધ યોજના વિશે માહિતગાર કરાયા હતા જ્યારે આભાર વિધિ તાલુકા પ્રમુખ નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા એસટી દ્વારા મુસાફરી કરતાં પીપરલા પંથકના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ, વધુ એક બસ સુવિધા શરૂ કરાય
તળાજાના પીપરલા પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વહેલી સવારના અરસામાં એસ.ટી. બસની સુવિધા મળતી...
દેશના પ્રથમ મતદાર 106 વર્ષીય માસ્ટર શ્યામ સરન નેગીનું લાંબી માંદગી બાદ નિધન
દેશના પ્રથમ મતદાર 106 વર્ષીય માસ્ટર શ્યામ સરન નેગીનું લાંબી માંદગી બાદ નિધન
તે હિમાચલ પ્રદેશના...
অতিৰিক্ত ড্ৰাগছ সেৱন কৰি মৃত্যু হ’ল যুৱকৰ! দুজনক গ্ৰেপ্তাৰ
অতিৰিক্ত নিষিদ্ধ ড্ৰাগছ সেৱন কৰি এইবাৰ মৃত্যুমুখত পৰিল এজন যুৱক ৷ দক্ষিণ কামৰূপৰ গৰৈমাৰীত এই...
Bihar News: Banka में अंग्रेजी में बोर्ड देखकर भड़क उठे CM Nitish Kumar | JDU | Aaj Tak News
Bihar News: Banka में अंग्रेजी में बोर्ड देखकर भड़क उठे CM Nitish Kumar | JDU | Aaj Tak News