ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા ગુજરાતના મંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાત બ્રાહ્મણ સમાજના લોકોએ મંત્રીઓ અને ધારાસભ્ય નું સન્માન કર્યું હતું ગાંધીનગર બનાસકાંઠા જિલ્લા ગુરૂ બ્રાહ્મણ સમાજ દ્વારા ગાંધીનગર સચિવાલય ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, 

ભાનુબેન બાબરીયા ( મહિલા અને બાલ કલ્યાણ) સમાજ કલ્યાણ, 

કૃષિ મંત્રી રાઘવજી, 

અનિકેતભાઈ ઠાકર પાલનપુર ધારાસભ્ય, 

પ્રદ્યુમ્ન વાજા કોડીનાર ધારાસભ્ય સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી

અને ગુજરાત ગ્રુપ બ્રાહ્મણ સમાજના અરવિંદભાઈ ચોરાસીયા ગુજરાત સમાજના પ્રમુખ બાબુભાઈ શ્રીમાળી ઉપપ્રમુખ બાળ કૃષ્ણ જીરા લાલ નટુભાઈ શ્રીમાળી મૂળજીભાઈ શ્રીમાળી હરિભાઈ શ્રીમાળી નરેશભાઈ શ્રીમાળી મોહનભાઈ શ્રીમાળી હરિભાઈ શ્રીમાળી અને જગદીશભાઈ શ્રીમાળી ગુજરાત ગ્રુપ બ્રાહ્મણ સમાજના તમામ હોદ્દેદારો ગાંધીનગર મંત્રીઓ અને ધારાસભ્ય નું સન્માન કર્યું હતું