ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ ટીમ

વાહન ચોરી કરતા. આરોપી

(૧) મહંમદ રાશીદ ઉર્ફે કલેજા સ/ઓ રફીકભાઈ અંસારી, ઉ.વ.૨૨, રહે. મ.નં.૧, બ્લોક નં.૭

સલાટનગર, અંબીકાનગર, એપરલ પાર્કની બાજુમાં, ગોમતીપુર, અમદાવાદ

(૨) ઐયુબ સ/ઓ શાબીરહુસેન શેખ, ઉ.વ.૨૬, રહે. મ.નં.૧૦૨, બ્લોક નં.૭, સલાટનગર,

અંબીકાનગર, એપરલ પાર્કની બાજુમાં, ગોમતીપુર, અમદાવાદ

(૩) શાહનવાજ ઉર્ફે જંગલી સ/ઓ જહાગીરહુસેન સંધી મણીયાર, ઉ.વ.૨૧, રહે. મ.નં.૧,

બ્લોક નં.૨ સલાટનગર, અંબીકાનગર, એપરલ પાર્કની બાજુમાં, ગોમતીપુર, અમદાવાદ

શહેરને અનુપમ બ્રીજના કાંકરીયાવાળા છેડે રોડ પરથી ઝડપી લીધેલ છે.

આરોપીઓ પાસેથી એક ગ્રે કલરની નંબર વગરની સુઝુકી ટુ વ્હીલર મળી આવેલ.

જે અંગે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી તથા ૧૦૨ મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે.

આરોપીઓ ભેગા મળી ગઈ તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે મુખીની

વાડી, વટવા ઈસનપુર રોડ પર આવેલ કૃષ્ણધામ સોસાયટીના નાકે પાર્ક કરેલ એક્સેસ ટુ

વ્હીલરને ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી ચોરી કરેલ હતી.

આ અંગે નારોલ પોલીસ સ્ટેશન પાર્ટ 'એ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૬૫૨૨૦૮૦૪/

૨૨ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.

આરોપીનો ગુન્હાહીત ઈતિહાસ:

(૧) આરોપી મહંમદ રાશીદ ઉર્ફે કલેજા અગાઉ વટવા પોલીસ સ્ટેશન ખાતે મારામારીના

નવ(૯) ગુન્હામાં તથા વાહનચોરીના ત્રણ(૩) ગુન્હામાં તેમજ એલિસબ્રીજ પોલીસ

સ્ટેશન ખાતે વાહન ચોરીના એક ગુન્હામાં પકડાયેલ છે, તેમજ ત્રણ વખત પાસા થયેલ

(૨) શાહનવાજ ઉર્ફે જંગલી અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હાઓમાં

પકડાયેલ છે.