વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પોતાની સક્રિયતા દાખવવાની શરૂ કરી છે. સિહોર શહેરના વિસ્તારોમાં રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગઇકાલે કોંગ્રેસ કાર્યકરોની એક બેઠક મળી હતી વોર્ડ વાઇઝ કામગીરી કરવા જરૂરી સૂચનો કરાયા હતા કોંગ્રેસના કાર્યકર્તાઓ કામે લાગી જવા આહવાન કરાયું છે વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જાહેરાતો કરી રહ્યા છે. એ જાહેરાતોને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়া পৌৰসভা আৰু জাৱৰ নিষ্কাষনকাৰী সংস্থা কল এণ্ড ফিক্সৰ বিৰুদ্ধে দুৰ্নীতিৰ অভিযোগ তিনিচুকীয়া জিলা গোৰ্খা ছাত্ৰ সন্থাৰ
তিনিচুকীয়া পৌৰসভা আৰু জাৱৰ নিষ্কাষনকাৰী সংস্থা কল এণ্ড ফিক্সৰ বিৰুদ্ধে দুৰ্নীতিৰ অভিযোগ...
અમદાવાદ કોંગ્રેસ પક્ષ તરફથી વિવિધ મુદે ધરણા પ્રદર્શન
(૧) ભારતીય પીડિત મહિલા બિલ્કીસબાનુના બળાત્કારીઓ અને જઘન્ય અપરાધીઓની સજામાફી પાછી...
વઢવાણના ખારવા ગામે ભારે વરસાદ બાદ વાડાની દિવાલ અને શેડ તૂટતાં 7 ગાયના મોત
વઢવાણ તાલુકાના ખારવા ગામે ધોધમાર વરસાદ બાદ વાડાની દિવાસ ધસી પડતાં 7 ગાયના મોત થયા છે. મળતી માહિતી...
આણંદ નાં ગામડી વિસ્તારમાં મહીલા અને બાળક નાં સ્યુસાઇડ ની ઘટના માં પોલીસની તપાસ નો ધમધમાટ તેજ.
આણંદ બ્રેકીંગ
આણંદ ના ગામડી વિસ્તારમાં સ્યુસાઈડ ની ઘટનામાં પોલીસની તપાસ નો ધમધમાટ તેજ .!...
গোৰেশ্বৰ আঞ্চলিক শ্ৰী মন্ত শংকৰদেৱ সত্ৰত সত্ৰীয় নৃত্য আৰু আধুনিক নৃত্য কৰ্মশালাৰ সামৰণি#news #views
গোৰেশ্বৰ আঞ্চলিক শ্ৰী মন্ত শংকৰদেৱ সত্ৰত সত্ৰীয় নৃত্য আৰু আধুনিক নৃত্য কৰ্মশালাৰ সামৰণি#news #views