(૧) ભારતીય પીડિત મહિલા બિલ્‍કીસબાનુના બળાત્‍કારીઓ અને જઘન્‍ય અપરાધીઓની સજામાફી પાછી ખેંચી જેલમાં પૂરવા, (૨) રાજ્‍યમાં હક્ક અને ન્‍યાય મેળવવા માટે ૩૦ કર્મચારી સંગઠનો આંદોલન કરી રહયા છે તેમના પ્રત્‍યે સહાનુભૂતિ દાખવી હક્ક અને ન્‍યાય આપવા, (૩) ઊડતા ગુજરાતમાંથી રોજેરોજ કરોડો રૂપિયાનું ડ્રગ્‍સ પકડાય છે ત્‍યારે ડ્રગ્‍સ માફીયાઓ પર કડક સકંજો રાખી, સખત નશ્‍યત કરી ગુજરાતને નશાની ચુંગાલમાંથી મુક્‍ત કરાવવા, (૪) પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ-જીવનજરૂરી ચીજવસ્‍તુઓના ભાવ ઘટાડવા અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓ પરનો જીએસટી નાબુદ કરાવવા ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી ગ્‍યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને મહંમદજાવેદ પીરજાદાની માંગણી(૧) ભારતીય પીડિત મહિલા બિલ્‍કીસબાનુના બળાત્‍કારીઓ અને જઘન્‍ય અપરાધીઓની સજામાફી પાછી ખેંચી જેલમાં પૂરવા, (૨) રાજ્‍યમાં હક્ક અને ન્‍યાય મેળવવા માટે ૩૦ કર્મચારી સંગઠનો આંદોલન કરી રહયા છે તેમના પ્રત્‍યે સહાનુભૂતિ દાખવી હક્ક અને ન્‍યાય આપવા, (૩) ઊડતા ગુજરાતમાંથી રોજેરોજ કરોડો રૂપિયાનું ડ્રગ્‍સ પકડાય છે ત્‍યારે ડ્રગ્‍સ માફીયાઓ પર કડક સકંજો રાખી, સખત નશ્‍યત કરી ગુજરાતને નશાની ચુંગાલમાંથી મુક્‍ત કરાવવા, (૪) પેટ્રોલ-ડીઝલ-રાંધણગેસ-જીવનજરૂરી ચીજવસ્‍તુઓના ભાવ ઘટાડવા અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓ પરનો જીએસટી નાબુદ કરાવવા ધારાસભ્‍યશ્રીઓ સર્વશ્રી ગ્‍યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને મહંમદજાવેદ પીરજાદાની માંગણી