આણંદ બ્રેકીંગ

આણંદ ના ગામડી વિસ્તારમાં સ્યુસાઈડ ની ઘટનામાં પોલીસની તપાસ નો ધમધમાટ તેજ .! ગળે ફાંસો ખાઈ પરિણીત મહિલા એ જીવન ટૂંકાવ્યું

પોલીસે FSL ની ટિમ ની લીધી મદદ મૃતક મહિલા અને બાળક ના મૃત દેહને પેનલ પીએમ માટે મોકલાયા હત્યાં કે આત્મહત્યાં એ બાબત ની ચર્ચા ઉઠી ગણતરી ના કલાકો મા પોલીસ ધ્વારા હત્યાં કે આત્મ હત્યાં નો ભેદ ઉકેલી શકે छे.!આણંદ ના ગામડી વિસ્તારમાં સ્પુસાઈડ ની

ઘટનામાં પોલીસની તપાસ નો ધમધમાટ તેજ ગળે ફાંસો ખાઈ પરિણીત મહિલા એ જીવન ટૂંકાવ્યું સાથે પલંગ પર મૃત હાલત મા બાળક ની લાશ મળી આવી હતી, પોલીસે FSL ની ટિમ ની લીધી મદદ મૃતક મહિલા અને બાળક ના મૃત દેહને પેનલ પીએમ માટે મોકલાયા હત્યાં કે આત્મ હત્યાં એ બાબત ની ચર્ચા ઉઠી ગણતરી ના કલાકો મા પોલીસ ધ્વારા હત્યાં કે આત્મ હત્યાં નો ભેદ ઉકેલી શકે છે.

રિપોર્ટર; અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.