સિહોર ખાતે નવાગામ રેલવે સિગ્નલ ટ્રેઇન અડફેટે પાંચ ભેંસોના મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. આજે સવારે જ્યારે ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેઇન પોતાના ટાઈમ અનુસાર આ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક નજીક રહેલી પાંચ ભેંસો ટ્રેઇન અડફેટે ચડી ને ફંગોળાઈ ગઈ હતી અને તમામના મોત નિપજ્યા હતા. આ વિસ્તારના કોઈ માલધારી પરિવારની ભેંસો સવારમાં ચરાવા માટે નીકળી હતી અને હાલ ચોમાસાના કારણે લીલોતરી ચારે તરફ જામી હોય ત્યારે ભેસો ચરાણ માટે ટ્રેક નજીક પહોંચી જતા અને આ સમયે જ ટ્રેઇન પસાર થતા આ અકસ્માત સર્જાયો હતો.ટ્રેઇન દ્રારા વ્ડિસલ વગાડી તેને હટાવવા નો. પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ટ્રેઇન સ્પીડ માં હોય અને ઝડપી બ્રેક થી ટ્રેઇનના મુસાફરો ને પણ નુકશાન થઈ શકે ત્યારે ભેંસો ટ્રેક નજીક થી દુર ન જતા તે ટ્રેઇન અડફેટે ચડી હતી પાંચેચ ભેંસો ના મોત નિપજ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gandhinagar: મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઇ
ગાંધીનગર મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક યોજાઇ...
આગામી તા. ૧લી ડિસેમ્બરના રોજ યોજાનારો આ દિવસ ‘ડ્રાય ડે’ તરીકે જાહેર
આગામી તા. ૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદારો નિર્ભયપણે પોતાનો...
કાંકરેજના રૂણી રોડ પર બાઈક સ્લીપ મારતા બાઈક સવારનું ઘટના સ્થળે મો*ત
કાંકરેજના રૂણી રોડ પર બાઈક સ્લીપ મારતા બાઈક સવારનું ઘટના સ્થળે મો*ત
Solar Eclipse 2024: इस बार का पूर्ण सूर्य ग्रहण क्यों है ख़ास, वैज्ञानिक कर रहे प्रयोग? (BBC Hindi)
Solar Eclipse 2024: इस बार का पूर्ण सूर्य ग्रहण क्यों है ख़ास, वैज्ञानिक कर रहे प्रयोग? (BBC Hindi)