અમરેલી જિલ્લા નાં વાવેરા ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૦,૦૮૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ગુનાની વિગત - મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના વાવેરા બીટ ઇન્ચાર્જ ASI એન.બી.સિંધવ તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ તથા પો.કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇનાઓએ વાવેરા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા કુલ -૦૬ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૦,૦૮૦ / - ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરકાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) રામજીભાઇ જેસાભાઇ મકવાણા ઉ.વ .૫૫ ( ૨ ) રમેશભાઇ ભુપતભાઇ સોલંકી ઉ.વ .૨૩ ( ૩ ) ભરતભાઇ ગેલાભાઇ ચૌહાણ ઉ.વ .૩૪ ( ૪ ) સામતભાઇ ભગવાનભાઇ મેર ઉ.વ .૪૫ ( ૫ ) જીતુભાઇ મનાભાઇ બાંભણીયા ઉ.વ .૩૮ ( ૬ ) ગીગાભાઇ ભગવાનભાઇ મેર રહે.તમામ વાવેરા તા.રાજુલા જિ.અમરેલી રિપોર્ટર..ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી
અમરેલી જિલ્લા નાં વાવેરા ગામેથી જાહેરમાં હારજીતનો જુગાર રમતા છ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૦,૦૮૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_d9f8b1b33955ecabd1c38143dfc9164a.jpg)