જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણમાં ફરી એકવાર વધારો થયો 17135 નવા કેશ સામે આવ્યા
ફરી એકવાર કોરોના વાયરસના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 17135 નવા કેસ સામે...
Vadali શાળા નંબર 4 રામનગર ખાતે સફાઈ સૈનિક ના હસ્તે ધ્વજવંદન કરાવાયું.| ATN NEWS GUJARAT
વડાલી શાળા નંબર 4 રામનગર ખાતે સફાઈ સૈનિક ના હસ્તે ધ્વજવંદન કરાવાયું.
આજે સમગ્ર દેશ આઝાદી...
‘बाबा’ के बुलडोजर पर सुप्रीम कोर्ट की रोक, Lucknow के अकबर नगर में अभी नहीं होगा एक्शन | UP News
‘बाबा’ के बुलडोजर पर सुप्रीम कोर्ट की रोक, Lucknow के अकबर नगर में अभी नहीं होगा...
यूक्रेनी सेना रूस में दो किमी और भीतर पहुंची, अमेरिका बोला- यूक्रेन का लचीलापन पुतिन की आक्रामकता पर काबू पाने में मदद करेगा
कीव। यूक्रेन ने अपनी सेना के रूस के कुर्स्क इलाके में दो किलोमीटर और अंदर तक पहुंचने...