સુરતના ધારાસભ્ય જંખનાબેન પટેલ આજે યોજાયેલ ડિજિટલ બેન્કિંગ યુનિટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
આપણા માનનીય PM શ્રી નરેન્દ્ર મોદી જી એ આજે 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU's) સમર્પિત કરે છે. કોટક મહિન્દ્રા બેંક, વેસુ ખાતેના કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય જંખનાબેન પટેલે હાજરી આપી હતી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ વધુ નાણાકીય સમાવેશ કરશે અને નાગરિકો માટે બેન્કિંગ અનુભવ વધારશે.