ચીકદા ગામેથી દેશી દારૂ કબ્જે કરી મહિલા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરતી દેડયાપાડા પોલીસ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહિતી અનુસાર ડેડયાપાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા જે દરમિયાન તેઓને બાતમી મળેલ ચિકદા ગામે એક મહિલા ચોરી છુપે થિ દેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે દેડયાપાડા પોલીસ સ્ટાફના માણસો એ મોજે ચીકદા ગામે રહેતા મહિલા આરોપી ઉષાબેન દેવેન્દ્રભાઈ વસાવાના કબજા ભોગવટા ના રહેણાક ઘરમાં પ્રોહીબ્યુશન અંગે રેડ કરતા ઘરના ભાગે થી ગેરકાયદેસર વગર પાસ પરમીટ નો દેશી દારૂ નો મળી આવ્યો ડેડયાપાડા પોલીસે દેશી દારૂ લીટર 5 કિંમત રૂપિયા 100 નો મુદ્દામાલ કબજે કરીને મહિલા આરોપી ઉષાબેન દેવેન્દ્રભાઈ વસાવા વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે