સિહોર જાયન્ટસ ગ્રપ ઓફ દ્વારા જાયન્ટસ વિક ર૦રર ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વ.પ્રકાશ સવજીભાઇ મકવાણા ,(સહારા ગ્રપ) તથા સ્વ.જયસુખભાઇ જે વોરાના સ્મરણાર્થે ના સહયોગ થી જાયન્ટ્સ વીક ર૦૨રર અંતર્ગત સંગીત ના સથવારે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં ગાયક કલાકાર મુકેશ જાની અને અનિરુદ્ધજોષીની જોડી એ સુરીલા સંગીત અને ગીતો ની રંગત જમાવી હતી તેમજ જાયન્ટસ ગ્રપ ઓફ સિહોર દ્વારા તેજસ્વી તારલાઓ અને તેમજ કર્મચારીઓ જેમાં સરકારી હોસ્પિટલ ના ડ્રેસિંગ કરનાર અચ્યુત ભટ્ટ,સિહોર પીજીવીસીએલ બાંભણીયા, રક્તદાતા હરિશ પવાર ટેલિફોન વિભાગ,સહિત ના ઓ નું જાયન્ટસ ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા ના પ્રમુખ સમીર બેલીમ દ્વારા જણાવેલ કે જાયન્ટસ વીક દ્વારા અલગ અલગ કાર્યક્રમો ની જાણકારી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાટણ: જિલ્લામાં કૃષિલક્ષી ગણના માટે મામલતદારશ્રીઓ ને તાલીમ અપાઈ..
ભારત દેશમાં ખેત વિષયક ગણના સૌ પ્રથમવાર ડિઝીટલાઇજડ પધ્ધતીથી ઇલેકટ્રોનિક ઉપરકરણ જેવા કે મોબાઈલ,...
Shooting In Helsinki: हेलसिंकी के एक स्कूल में हुई गोलीबारी, 3 बच्चे घायल; एक संदिग्ध हिरासत में
Shooting In Helsinki: हेलसिंकी के एक स्कूल में गोलीबारी का मामला सामने आया है। इस घटना में 3...
भजनलाल सरकार के बजट में दिखेगी विजन 2047 की झलक
राजस्थान की भजनलाल सरकार का पहला पूर्ण बजट आज विधानसभा में पेश होगा। इसमें सरकार के विजन 2047 की...
10 MIN ABS WORKOUT - At Home Sixpack Ab Routine (No Equipment)
10 MIN ABS WORKOUT - At Home Sixpack Ab Routine (No Equipment)