સિહોર જાયન્ટસ ગ્રપ ઓફ દ્વારા જાયન્ટસ વિક ર૦રર ની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં સ્વ.પ્રકાશ સવજીભાઇ મકવાણા ,(સહારા ગ્રપ) તથા સ્વ.જયસુખભાઇ જે વોરાના સ્મરણાર્થે ના સહયોગ થી જાયન્ટ્સ વીક ર૦૨રર અંતર્ગત સંગીત ના સથવારે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં ગાયક કલાકાર મુકેશ જાની અને અનિરુદ્ધજોષીની જોડી એ સુરીલા સંગીત અને ગીતો ની રંગત જમાવી હતી તેમજ જાયન્ટસ ગ્રપ ઓફ સિહોર દ્વારા તેજસ્વી તારલાઓ અને તેમજ કર્મચારીઓ જેમાં સરકારી હોસ્પિટલ ના ડ્રેસિંગ કરનાર અચ્યુત ભટ્ટ,સિહોર પીજીવીસીએલ બાંભણીયા, રક્તદાતા હરિશ પવાર ટેલિફોન વિભાગ,સહિત ના ઓ નું જાયન્ટસ ગ્રૂપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થા ના પ્રમુખ સમીર બેલીમ દ્વારા જણાવેલ કે જાયન્ટસ વીક દ્વારા અલગ અલગ કાર્યક્રમો ની જાણકારી આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 Landing Date and Time: 23 अगस्त को कितने बजे चांद पर लैंड करेगा India Moon Mission
Chandrayaan 3 Landing Date and Time: 23 अगस्त को कितने बजे चांद पर लैंड करेगा India Moon Mission
कम दाम में खरीदें 4G फोन, UPI से लेकर लाइव टीवी चैनल्स का मिलेगा मजा!
Affordable Feature Phone अगर आप अफोर्डेबल कीमत में कोई नया फीचर फोन खरीदने की तलाश कर रहे हैं।...
ડીસા માલગઢ થી ડીસા બાબા રામદેવપીર મંદીરે જવા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું.
ડીસા માલગઢ થી ડીસા બાબા રામદેવપીર મંદીરે જવા પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું.
ગીર સોમનાથમાં ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિષે તાલીમ અપાઇ
ગીર સોમનાથ.તા.૨૨: ગીર સોમનાથ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા કિશાન પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને આત્
ગીર સોમનાથમાં ગ્રામ વિકાસ એજન્સી અને આત્મા વિભાગના સંયુક્ત ઉપક્રમે મહિલાઓને પ્રાકૃતિક ખેતી વિષે...
વ્યાજખોરોને ડામવા ઈકબાલગઢ ખાતે અમીરગઢ પી.આઈ શ્રીનો લોક દરબાર
વ્યાજખોરોને ડામવા ઈકબાલગઢ ખાતે અમીરગઢ પી.આઈ શ્રીનો લોક દરબાર