વિછીયાના ગુંદાળા ગામની સીમમાં જુગાર રમતા રાજકોટ LCB એ પાંચ લોકોની ધરપકડ કરી રૂપિયા 66,600 મુદ્દામાલ જપ્ત,પકડાયેલ આરોપી(૧) ગોપાલભાઇ ગોરધનભાઇ જતાપરા ઉ.વ.૧૯ ધંધો-ખેતી રહે ધારેઇ ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૨) વિનોદભાઇ રઘુભાઇ જાડા ઉ.વ.૩૮ ધંધો-ખેતી રહે.ધારૈઇ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૩) મહેશભાઇ બેચરભાઇ પરમાર ઉ.વ.૨૨ ધંધો-વેપાર રહે.સણોસરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર (૪) રવજીભાઇ વિઠ્ઠલભાઇ ધરજીયા ઉ.વ.૩૮ ધંધો-ખેતી રહે.ધારૈઇ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર(૫) રણજીભાઇ વિઠ્ઠલભાઇ ઝાલા ઉ.વ ૩૭ ધંધો-ખેતી રહે.ધારૈઇ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર