સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જન્માષ્ટમીના લોકમેળા માટે નગરપાલિકા દ્વારા ફરી 3 ઓગસ્ટના રોજ હરાજી થશે
જન્માષ્ટમીના લોકમેળા માટે નગરપાલિકા દ્વારા ફરી 3 ઓગસ્ટના રોજ હરાજી થશે
জামুগুৰিহাটত মহিলাক অচেতন কৰি দুবৃৰ্ত্তই লুটি নিলে সোণৰ আ-অলংকাৰ
জামুগুৰিহাটত মহিলাক অচেতন কৰি দুবৃৰ্ত্তই লুটি নিলে সোণৰ আ-অলংকাৰ
મનોજ તિવારી હેલ્મેટ, પેપર, લાયસન્સ અને HSRP વગર બાઇક ચલાવતા કડક ચલણ કાપવામાં આવ્યું
દિલ્હી ટ્રાફિક પોલીસે બીજેપી સાંસદ મનોજ તિવારી પર 21 હજાર રૂપિયાનું ચલણ કર્યું છે. મનોજ તિવારી...
VIKRAM THAKOR Exclusive Interview on Gujju Media
VIKRAM THAKOR Exclusive Interview on Gujju Media