હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રામભાઇ વાસુદેવભાઇ મૈયડ ઉ.65 પોતાના ઘેર પાણી ગરમ કરવા ઇલેક્ટ્રિક હિટર ચાલુ કરવા જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા આર્ટિફિશિયલ ફૂલોની ખરીદી નીકળી 25% ભાવમાં વધારો
વડોદરા આર્ટિફિશિયલ ફૂલોની ખરીદી નીકળી 25% ભાવમાં વધારો
ખાંભાનાં પીપરીયા ગામની ઘટના સસરાએ પુત્રવધુ ના વાળ પકડી ફટકારી
સાસુ ગાળો ભાંડતી, પતિ મહાસય જીણી જીણી બાબતોમાં મેણાં ટોણા બોલી શારીરિક માનસિક ત્રાસ આપતાં....