લાયન્સ કલબ ઓફ ઉમરેઠ, દ્વારકેશ હોસ્પિટલ તથા સ્માઈલ ડેન્ટલ હોસ્પિટલ દ્વારા આજરોજ નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકેશ હોસ્પિટલના એમ.ડી. ડોક્ટર જૈમીનભાઈ પટેલ તથા સ્માઇલ ડેન્ટલ હોસ્પિટલના ડોક્ટર ધ્રુમિલભાઈ પટેલ દ્વારા આજરોજ દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા દાંતના રોગોનું નિશુલ્કમાં તપાસ કરી જરૂરિયાતવાળા દર્દીઓને દાંતની સારવાર કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતું. લાયન્સ કલબ ઓફ ઉમરેઠ દ્વારા બંને ડોક્ટરોને બીરદાવતા બુકે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. પ્રમુખ બિજલબેન ગાભાવાલા, વિજયભાઈ ભટ્ટ, પ્રોજેક્ટ ચેરમેન દિપકભાઈ શેઠ, રમેશભાઈ રાણા, ગનીભાઈ વહોરા, ઘનશ્યામભાઈ પરમાર, રાકેશભાઈ પટેલ, શાંતિલાલ રાણા તથા જગદીશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહી ડૉક્ટરોની સેવાઓને બિરદાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dhoraji માં વૃક્ષ પડતા વાહનચાલકોનો માંડ માંડ બચ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | VTV Gujarati
Dhoraji માં વૃક્ષ પડતા વાહનચાલકોનો માંડ માંડ બચ્યો જીવ, ઘટના CCTVમાં કેદ | VTV Gujarati
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
आजादी का अमृत महोत्सव के अवसर पर मोरान पौरसभा के सौजन्य से मोरान में तिरंगा रैली
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
शिवछत्रपती महाविद्यालयात अण्णाभाऊ साठे जयंती व लोकमान्य टिळक यांची पुण्यतिथी साजरी
पाचोड...
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુ નું સુરત એરપોર્ટે ખાતે ભવ્ય સ્વાગત કરાયું.
*ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સુરત એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું*...
ડીસા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .....
ડીસા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .....